Uncategorized ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ March 4, 2026 ફાઈલ તસવીર Gujarat Heat Forecast: ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. Post Views: 2 Post navigation Previous Previous post: ધુળેટીમાં રંગે રંગાયા ગુજરાતીઓ:ક્લબ, સોસાયટી, ગાર્ડનમાં જામી રંગોની રમઝટ; મડ હોળી, રેઇન ડાન્સ અને DJના તાલે ડાન્સ કરી લોકો હોળી રમ્યા Related News Uncategorized ધુળેટીમાં રંગે રંગાયા ગુજરાતીઓ:ક્લબ, સોસાયટી, ગાર્ડનમાં જામી રંગોની રમઝટ; મડ હોળી, રેઇન ડાન્સ અને DJના તાલે ડાન્સ કરી લોકો હોળી રમ્યા March 4, 2026 Uncategorized નોરતાં સુધી મંદી ને મોંઘવારી રહેવાની:ચોમાસાંમાં અતિવૃષ્ટિ ને વાવાઝોડાંનો માર, 60 ઈંચ સુધી વરસાદ પડી શકે; હોળીની જ્વાળાઓ અને ગ્રહણના આધારે જ્યોતિષી વરતારો March 3, 2026